¡Sorpréndeme!

વેડરોડ ડભોલીની સ્કૂલ વાનમાં આગ લાગતા વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કઢાયા

2019-07-02 1,370 Dailymotion

સુરતઃછેલ્લા ઘણા સમયથી સ્કૂલ વાનને લઈને પોલીસ અને આરટીઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે વેડરોડ ખાતે આવેલા ડભોલી રોડ પર સ્કૂલવાનમાં આગ લાગી હતી જો કે, વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ઉતારી લેવામાં આવતાં મોટી દુર્ઘટના ટળી હતી