¡Sorpréndeme!

ભાજપના નેતા ભવાન ભરવાડની ગોકુલ હોટલમાંથી જુગાર અને દારૂની મહેફિલ ઝડપાઈ, 21ની ધરપકડ

2019-06-28 1,675 Dailymotion

અમદાવાદ:ભાજપના નેતા ભવાન ભરવાડની ગોતા વિસ્તારમાં આવેલી ગોકુલ હોટલમાંથી જુગાર અને દારૂની મહેફિલ ઝડપાઈ છે સોલા પોલીસે સાંજના સમયે હોટલમાં દરોડો પાડ્યો હતો જેમાં 18 નબીરાઓ જુગાર રમતા ઝડપાયા હતા હોટલના અન્ય એક રૂમમાં દારૂની મહેફિલ પણ ઝડપાઈ છે જેમાં ત્રણ શખ્સની ધરપકડ કરી છે પોલીસે 80 લાખની 6 ગાડીઓ, વાહનો, 585 લાખ રોકડ સહિત 8585 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે