વડોદરામાં વરસાદી માહોલ જામ્યો, કરજણમાં અઢી ઇંચ અને વાઘોડિયામાં બે ઇંચ વરસાદ
2019-06-28 92 Dailymotion
વડોદરાઃવડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જેમાં વડોદરા શહેરમાં દોઢ ઇંચ, કરજણમાં અઢી ઇંચ, વાઘોડિયામાં બે ઇંચ અને ડભોઇમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી થઇ રહેલા બફારામાંથી લોકોને રાહત થઇ હતી