¡Sorpréndeme!

પુણા વિસ્તારમાં ડીજીવીસીએલની બેદરકારી આવી સામે,ઈલેક્ટ્રીક પોલનો કરંટ લાગતાં યુવતીનું મોત

2019-06-28 16,654 Dailymotion

સુરતઃપુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સાસગર સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી 10 દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન અપાયાનો આક્ષેપ કર્યો હતો