¡Sorpréndeme!

વાંશીયાળીમાં નદીના પૂરમાં બળદગાડા સાથે તણાયેલી મહિલાની લાશે ત્રીજા દિવસે મળી

2019-06-28 957 Dailymotion

સાવરકુંડલા:સાવરકુંડલા પંથકમાં પાછલા ત્રણેક દિવસથી મેઘમહેર થઇ રહી છે ત્યારે ત્રણેક દિવસ પહેલા વાંશીયાળી ગામે એક ખેડૂત દંપતી વાડીએથી પરત ઘરે ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામા અચાનક પૂર આવી જતા બળદગાડુ તણાયું હતું જેમાં એક મહિલા તણાઇ ગઇ હતી ત્રણ દિવસની શોધખોળ બાદ ગઇકાલે ગુરૂવારે આ મહિલાની લાશ મળી આવી હતી