ટેન્કર પલટી જતાં જોવા જેવી થઈ, બાળકો, મહિલાઓ સહિત વડીલોએ દૂધની લૂંટ કરી
2019-06-28 130 Dailymotion
વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના ઝુંઝુનુથી દૂધની લૂંટ કરતાં ગામલોકોનો વીડિયો સામે આવ્યો છે અહીં રોડ પર એક ટેન્કર પલટી ગયું હતું ત્યાર બાદ બાળકો, મહિલાઓ અને વડીલોએ દૂધની લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે