¡Sorpréndeme!

જી 20 સમિટ ઉપરાંતની બેઠકમાં મોદીએ કહ્યું, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો

2019-06-28 88 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ આજે માનવતા માટે સૌથી મોટો ખતરો છે આતંકવાદ ફક્ત નિર્દોષોનો જીવ નથી લેતો, પણ આર્થિક વિકાસ અને સામાજિક શાંતિ પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે આપણે આતંકવાદની મદદ કરનારા દરેક માધ્યમોને અટકાવવાની જરૂર છે મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે ઓસાકા ગયા છે