¡Sorpréndeme!

સિટી બસ ચાલકે ટક્કર મારતા કારના ચાલકે તમાચા માર્યા, વીડિયો વાઈરલ

2019-06-27 4,540 Dailymotion

સુરતઃ શહેરમાં છાશવારે સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માત સામે આવતા રહે છે દરમિયાન આજે વરિયાવી બજાર ખાતે એક સિટી બસ કારને ટક્કર મારી હતી જેથી રોષે ભરાયેલી કાર ચાલક અને સિટી બસ ચાલક વચ્ચે પહેલાં રકઝક થઈ હતી ત્યારબાદ મામલો ઉગ્ર બનતા કાર ચાલક સાથે અન્ય લોકો પણ આવી ગયા હતા અને કાર ચાલકે સિટી બસ ચાલકને તમાચા માર્યા હતા હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો હાલ આ વીડિયો સેશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આ અકસ્માત બાદ થેયલી રકઝકમાં વરિયાવી બજાર ખાતે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા