¡Sorpréndeme!

ટ્રમ્પે મીડિયાને કહ્યું,પુતિન સાથે મારે શું વાતચીત થશે તેનાથી તમારે શું મતલબ

2019-06-27 242 Dailymotion

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે જી-20 સમિટમાં મુલાકાત થવાની શક્યતા છે આ મુલાકાત વિશે ઉભા કરવામાં આવેલા સવાલો પર ટ્રમ્પે મીડિયા સામે આકરા પ્રહાર કર્યા છે ટ્રમ્પે મીડિયાને કહ્યું છે કે, મારી તેમની સાથે (પુતિન) બહુ સારી વાતચીત થશે હું એમને શું કહીશ અને શું નહીં તે વિશે તમારે શું મતલબ બે દિવસની જી-20 સમિટ જાપાનના ઓસાકામાં 28-29 જૂને થવાની છે