¡Sorpréndeme!

યૂપીની ઉન્નાવ જેલમાં કેદીઓએ હાથમાં પિસ્તોલ સાથે સરકારને પડકારી

2019-06-27 129 Dailymotion

યૂપીની ઉન્નાવ જેલના કેદીઓનો એક વીડિયો વાયરલ થયો છેઆ વીડિયોમાં કેદીઓ હાથમાં પિસ્તોલ સાથે નજરે પડી રહ્યા
છેવીડિયોમાં કેદીઓ પિસ્તોલ સાથે સરકારને પડકાર ફેંકી રહ્યા છેજેલની બેદરકારી સામે આવતા જેલરે તપાસ કરી યોગ્ય
કાર્યવાહીની ખાતરી આપી છે