¡Sorpréndeme!

યુવાને હેલ્મટનું જ્ઞાન આપતા મહિલા પોલીસ અધિકારીએ બાઇક સાથે 200 મીટર ઢસડ્યો

2019-06-26 1,003 Dailymotion

વડોદરા:વાઘોડિયા રોડ પર એક મહિલા પોલીસ અધિકારીને ઉભા રાખી હેલ્મેટના કાયદાનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરનાર યુવાનને મહિલા પોલીસ અધિકારી બાઇક સાથે 200 મીટર સુધી ઢસડીને લઇ ગઇ હતી મહિલા પોલીસ અધિકારીના ઉદ્ધતાઇભર્યા વર્તનનો ભોગ બનેલા યુવાને જણાવ્યું હતું કે, મહિલા પોલીસ અધિકારીએ મને મારી નાંખવાનો જ પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે બચી ગયો છું આ ઘટનાને પગલે રોડ ઉપર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા