¡Sorpréndeme!

આંબા પરથી કેરી ખેરતાં યુવક પર વીજળી પડી, લોકોની નજર સામે ભડથું

2019-06-26 3,777 Dailymotion

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે અહીં બાળકો અને યુવાનો આંબા પરથી કેરી પાડી રહ્યા હતા ત્યારે વરસાદી માહોલમાં ગાજવીજ સાથે અચાનક જ એક યુવક પર ભારે કડાકા સાથે વીજળી પડતાં ગણતરીની સેકન્ડોમાં જ તેનું મોત થયું હતું