¡Sorpréndeme!

અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયો PM મોદી પછી જયશંકર અને ડોભાલને પણ મળ્યા

2019-06-26 372 Dailymotion

અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે બુધવારે પહેલાં તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારપછી તેમણે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી

આ દરમિયાન એચ વન-બી વિઝા, રશિયાથી એસ-400 મિસાઈલ સોદા સહિત બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે માનવામાં આવે છે કે, અમેરિકા આ દરમિયાન ભારત સાથે રાજનૈતિક સમજૂતી પણ મજબૂત કરવા માંગે છે