બિહારના પાટનગર પટનામાં મંગળવારે રાતે એક બેકાબૂ થયેલી એસયુવી કારે ફૂટપાથ પર ઉંઘેલા લોકોને કચડી દીધા છે તેમાં 3 બાળકોના મોત થયા છે જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે એક્સિડન્ટ પછી ગુસ્સે થયેલા લોકોએ ડ્રાઈવર સહિત કારમાં બેઠેલા બે લોકોને ઢોર માર માર્યો હતો તેમાં ડ્રાઈવરનું મોત થયું છેજ્યારે બીજી વ્યક્તિની હાલત ગંભીર છે