ચંદ્રબાબુ નાયડૂએ બનાવેલા સરકારી બંગલા "પ્રજા વેદિકા' પર મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના આદેશ બાદ રાત્રે જ બુલડોઝર ફરવાનું શરૂ થઈ ગયું છેચંદ્રબાબુ નાયડૂએ એમના મુખ્યમંત્રી કાળમાં બનાવેલ આ સરકારી બંગલામાં પાર્ટી નેતાઓ,અધિકારીઓ સાથે મિટીંગ થતી તો જનતા દરબાર ભરાતોઆ બંગલાનું નિર્માણ નદી કિનારે ગ્રીન નિયમોથી વિરુદ્ધમાં થયું હતું