¡Sorpréndeme!

Speed News: સત્તા જતી રહેતા આંધ્રના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂના બંગલા પર ફર્યુ બુલ્ડોઝર

2019-06-26 295 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસત્તા જતી રહેતા આંધ્રના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂના બંગલા પર ફર્યુ બુલ્ડોઝર ફરી વળ્યું છેમુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડૂના આવાસ પ્રજા વેદિકા બિલ્ડીંગને તોડી પાડવાના આદેશ આપ્યા છેઆ આદેશ બાદ રાત્રે જ જેસીબી સાથે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું