¡Sorpréndeme!

માથા પર સિંદૂર, હાથમાં મહેંદી લગાવીને સંસદમાં શપથ લેવા પહોંચી નુસરત જહાં

2019-06-25 1,213 Dailymotion

નવી દિલ્હીઃ 17મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલમાંથી ચૂંટણી જીતનારી બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી અને નુસરત જહાં મંગળવારે સંસદમાં શપથ લેવા પહોંચી હતી અભિનેત્રીમાંથી સાંસદ બનેલી બન્ને સ્ટાર્સે શપથ લીધા બાદ સ્પીકર ઓમ બિરલાના આશીર્વાદ લીધા હતા નુસરત જહાં સંસદના પહેલાં દિવસે વ્યસ્ત હોવાથી શપથ લઈ શકી ન હતી