¡Sorpréndeme!

અતિ સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ રોડ પરના દબાણો હટાવ્યા

2019-06-24 238 Dailymotion

વડોદરા: મહાનગરપાલિકા દ્વારા આજે અતિ સંવેદનશીલ મનાતા વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરાના 18 મીટરના રસ્તા ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા નોટિસો આપ્યા બાદ કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કરી દીધા હતા નોંધનીય છે કે, આ રોડ ઉપર અગાઉ પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા