¡Sorpréndeme!

સસ્તામાં સોનું આપી લોકો સાથે ઠગાઈ કરતી ગેંગના 10 પકડાયા

2019-06-24 146 Dailymotion

સુરતઃસસ્તા ભાવમાં સોનું વેંચવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે સોનાની ચિટિંગ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી હતીલોકોને સસ્તું સોનુ આપવાની લાલચ આપી આ ટોળકી લાખો રૂપિયા લઈ ભાગી જતા ફરિયાદ નોંધાય હતી ડીસીબી એ પકડી પાડેલી આ ટોળકીની તપાસમાં રાંદેરમાં થયેલ 23 લાખની છેતરપિંડીનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મળી છે ડીસીબી પોલીસે ગેંગના 10 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે જેમાં વધુ ગુના ઉકેલાય તેવી શકયતાઓ દેખાય રહી છે