¡Sorpréndeme!

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, નિઝરમાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ

2019-06-24 175 Dailymotion

સુરતઃ સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા પડ્યા હતા જ્યારે આજે સવારથી છેલ્લા 4 કલાકમાં તાપી જિલ્લાના નિઝરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સરત શહેરમાં પણ હળવો વરસાદ પડી રહ્યો છે