¡Sorpréndeme!

ખાંભાના જીવાપર ગામ નજીક ST બસ પુલ પર લટકી, 7ને ઇજા

2019-06-24 397 Dailymotion

ખાંભા: બગદાણા-બગસરા રૂટની જીજે 18 ઝેડ 0674 નંબરની એસટી બસના ચાલક ભગુભાઇ ડી બસિયાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ખાંબાના જીવાપર કાતર ગામને જોડતા પુલ પર લટકી ગઇ હતી બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું બસમાં 30 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જેમાં 7ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અગાઉ એક રેતી ભરેલું ટ્રેક્ટર અને બેલા ભરેલું એક ટ્રેક્ટર પણ પુલ પરથી નીચે ખાબક્યું હતું