¡Sorpréndeme!

પદમલા ગામમાં ગ્રામજનોએ ચોરને ઢોર માર માર્યો, વરઘોડો કાઢીને પોલીસને સોંપ્યો

2019-06-24 2,180 Dailymotion

વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા પદમલા ગામમાં ચોરી કરવાના ઇરાદે તસ્કરોની ટોળકી ત્રાટકી હતી જે પૈકી એક શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી ઢોર મારમાર્યો હતો ગ્રામજનોએ દોરડાથી બાંધીને તેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો ત્યારબાદ ચોરને પોલીસના હવાલે કર્યો હતો વડોદરા નજીક પદમલા ગામના મારવાડા ફળિયામાં રહેતા દિપકભાઇ પઢીયારના મકાનને આજે વહેલી સવારે તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યું હતું