¡Sorpréndeme!

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો, ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યે પણ રાજીનામું આપ્યું

2019-06-24 475 Dailymotion

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે આવું સાત મહિનામાં બીજી વખત બન્યું છે કે, આરબીઆઈના કોઈ ઉચ્ચ અધિકારીએ તેમનો કાર્યકાળ પૂરો થયો હોય તે પહેલાં જ રાજીનામું આપી દીધું છે આ પહેલાં આરબીઆઈના ગવર્નર ઉર્જિત પેટેલે પણ ડિસેમ્બરમાં તેમના અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું વિરલ આચાર્યને પણ નિવૃત્તિના છ મહિના બાકી હતા અને પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે