સુરતના યુવકે નવસારીમાં ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટ અને વીડિયો FB પર પોસ્ટ કર્યા
2019-06-23 429 Dailymotion
સુરતઃ સુરતના ડિંડોલીના એક યુવકે નવસારીમાં ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી યુવકે લખેલી સુસાઈડ નોટ અને આપઘાતનો વીડિયો ફેસબૂક પર પોસ્ટ કર્યો હતો