¡Sorpréndeme!

શતાબ્દી એક્સપ્રેસમાં લાગેલા કેમેરાથી પહેલી વખત ચોર પકડાયાં

2019-06-23 1,896 Dailymotion

નવી દિલ્હીઃકાલકા શતાબ્દી એક્સ્પ્રેસમાં લાગેલા સીસીટીવી કેમેરાના કારણે યાત્રિકોના સામાન પર હાથ સાફ કરનારાં બે ચોરને RPFએ 48 કલાકની અંદર પકડી પાડ્યાં છે બંને આરોપીઓની પાસેથી સાત મોંઘા સ્માર્ટફોન મળી આવ્યાં છે રેલવે અધિકારીઓનો દાવો છે કે ટ્રેનમાં પહેલી વખત સીસીટીવીની મદદથી ચોરને પકડવામાં આવ્યાં છે અને તેમની પાસેથી ચોરીનો માલ પર જપ્ત કરવામાં આવ્યો છે