¡Sorpréndeme!

અમેઠીમાં સ્મૃતિએ પોતાના કાફલાની એમ્બ્યુલન્સથી યુવતીને હોસ્પિટલ મોકલી

2019-06-22 2,978 Dailymotion

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની શનિવારે તેમના બે દિવસના પ્રવાસના ભાગરૂપે અમેઠી પહોંચ્યા છે રસ્તામાં તેમણે એક બિમાર યુવતીને જોતા પોતાના કાફલની એમ્બ્યુલન્સથી તેને હોસ્પિટલે પહોંચાડી હતી બાદમાં સ્મૃતિએ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે અમેઠી નામદારનું મજબૂત ક્ષેત્ર હતું, તે એમ માનતા હતા કે 5 વર્ષ સુધી અહીં નહિ આવે તો લોકો તેમને સ્વીકાર કરશે જોકે આમ ન થયું અને લોકોએ કમળનું બટન દબાવીને બતાવી દીધું કે લોકતંત્ર માત્ર નામદાર માટે બન્યું નથી લોકસભા ચૂંટણીમાં સ્મૃતિએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા