અફઘાનિસ્તાન સામેની મેચ પહેલાં વિજય શંકર બોલ્યા હતા કે, 'પાકિસ્તાન સામેના પ્રદર્શનથી કોન્ફીડન્સ આવ્યો છે આ કોન્ફીડેન્સને અફઘાનિસ્તાન સામે આગળ લઈ જઈશ રાશિદ ખાન સૌથી બેસ્ટ બોલરમાંથી એક છે તેમણે મને IPL પ્રેક્ટિસ સેશન દરમ્યાન બોલીંગ પણ કરાવી છે માટે, પ્રયત્ન કરીશ કે તેમના બોલીંગ વેરીએશનને પીક કરી શકું'