¡Sorpréndeme!

બૂટ પહેરીને યોગ કરતા રાજકોટના કોર્પોરેટરનો વીડિયો ફરતો થયો

2019-06-22 261 Dailymotion

રાજકોટઃ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના કોર્પોરેટર અને આરોગ્ય શાખાના ચેરમેન જયમિન ઠાકર પર આવા જ એક કાર્યક્રમમાં યોગાભ્યાસ કરી રહ્યાં હતા જોકે તેમણે બૂટ પહેરીને યોગ કર્યા હતા જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે યોગાભ્યાસ દરમિયાન બૂટ કે ચંપલ કાઢીને યોગ કરવામાં આવે છે કારણ કે યોગને એક સાધના માનવામાં આવે છે પરંતુ જયમિન ઠાકર દ્વારા બૂટ પહેરીને યોગ કરવામાં આવતા તેમની ટીકા કરવામાં આવી રહી છે