¡Sorpréndeme!

Speed News: બાલાકોટ એર સ્ટ્રાઇક સિક્રેટ રાખવા માટે વાયુસેનાએ મિશનને ‘ઑપરેશન બંદર’ નામ આપ્યું હતું

2019-06-21 439 Dailymotion

26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી હતી આ અભિયાનને સિક્રેટ રાખવા માટે તેને ‘ઑપરેશન બંદર’ નામ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે, મિશનમાં 12 મિરાજ ફાઇટર જેટ દ્વારા બાલાકોટમાં આતંકી અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા અને મીડિયા રિપોર્ટ મુજબ ઑપરેશનમાં અંદાજે 250 આતંકીનો ખાત્મો બોલી ગયો હતો