¡Sorpréndeme!

મંત્રીએ ક્લાઈમેટ ચેન્જ પર પ્રદર્શન કરી રહેલી ગ્રીનપીસ કાર્યકર્તા સાથે ગેરવતર્ણૂક કરી

2019-06-21 2,323 Dailymotion

લંડનઃમહિલાની સાથે ગેરવતર્ણૂકનો વીડિયો વાયરલ થયાં બાદ બ્રિટનના મંત્રી માર્ક ફીલ્ડ વિવાદોમાં ઘેરાયાં ગયા છે ગ્રીનપીસની એક મહિલા કાર્યકર્તાએ તેમના પર મારપીટનો આરોપ લગાવ્યો છે વીડિયોમાં જોઈ શકાય છે કે માર્ક ફીલ્ડે ક્લાઈમેન્ટ ચેન્જને લઈને પ્રદર્શન કરી રહેલી મહિલાને ધક્કો આપ્યો પછી તેની ગરદન પકડીને ધક્કો મારીને બહાર લઈ ગયા હતા