¡Sorpréndeme!

મોરબીથી અમદાવાદ જતી ST બસનો ડ્રાઈવર ચાલુ બસે ફોનમાં વાત કરતો જોવા મળ્યો!

2019-06-21 3,935 Dailymotion

રાજકોટ:વધુ એક ST બસનો વીડિયો વાઈરલ થયો છે મોરબીથી અમદાવાદ તરફ જતી ST બસનો ડ્રાઈવર ચાલુ બસે સતત 20 મિનિટ સુધી ફોનમાં વાત કરતો હોય તેવું જોવા મળ્યું હતું જેનો વીડિયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો વીડિયોમાં જોઈ શકાય છે કે 52 લોકોની જિંદગી સાથે ખેલનાર ડ્રાઈવર પોતાની મોજમાં ફોન પર વાત કરતા કરતાં ડ્રાઈવિંગ કરી રહ્યો છે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો મોરબીથી અમદાવાદ જતી ST બસનો હોવાની ચર્ચા છે આ બસનો નંબર GJ-18Z-4410 હોવાનું સામે આવ્યું છે