¡Sorpréndeme!

સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર કમિશનર સહિત પોલીસકર્મીઓએ યોગ કર્યા

2019-06-21 57 Dailymotion

સુરતઃપોલીસ ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસ નિમિતે યોગા કરવામાં આવ્યા હતા અઠવાલાઇન્સ નજીક આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરત પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને પી આઈ, પીએસઆઇ, કોન્સ્ટેબલો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા સુરત શહેરનાં ઐતિહાસિક સ્થળો ગોપી તળાવ, ચોકબજાર કિલ્લાનું મેદાન, ડુમસ દરિયા કિનારો, બોટિનકલ ગાર્ડન, સાયન્સ સેન્ટર તેમ જ જિલ્લામાં બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો