¡Sorpréndeme!

ભારતીય જવાનોએ 14000 હજાર ફૂટ ઊંચે માઈનસ 10 ડિગ્રીમાં કર્યા યોગ

2019-06-21 507 Dailymotion

આજે સમગ્ર દુનિયામાં 5 મો વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવી રહ્યા છેયોગ દિવસની ઉજવણીમાં સામાન્ય માણસથી લઈ સેનાના જવાનો સહભાગી થયા છેલદ્દાખમાં આઈટીબીપીના જવાનોએ પણ માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કર્યા હતારોહતાંગ નજીક 14000 ફૂટ ઊંચાઈ પર પણ જવાનોએ માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં યોગ કર્યા હતા