¡Sorpréndeme!

વિશ્વ યોગ દિવસની ઉજવણી, ગામડા અને ગરીબ સુધી યોગને લઈ જવા મોદીનું આહવાન

2019-06-21 845 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંદુનિયાભરમાં આજે 5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છેઆ વખતે યોગ દિવસ 2019 માટે હાર્ટ કેર થીમ છેવડાપ્રધાન મોદી રાંચીમાં યોગ કરી કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતુંતો બાબા રામદેવે નાંદેડેમાં યોગ કર્યાદેશભરના 13 કરોડ લોકો આ આજના દિવસને મનાવશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું