¡Sorpréndeme!

અડાજણ સ્વિમિંગ પૂલમાં યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

2019-06-20 2,094 Dailymotion

સુરતઃ21મીજૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે સુરતમાં અડાજણ વિસ્તારના યુવકોએ સ્વિમિંગ પૂલમાં યોગના વિવિધ આસનો કરીને યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરી હતી વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં અલગ અલગ રીતે યોગાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે યુવકોએ પાણીમાં યોગ કરીને ઉત્તમ આરોગ્ય, પ્રચંડ પ્રાણબળ અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ સાથે પૂર્ણ શાંતિ અને અખંડ સુખની પ્રાપ્તિ માટે યુવાનો દ્વારા આસનો કરાયા હતાં