¡Sorpréndeme!

Speed News: હિમાચલના કુલ્લુ નજીક 500 ફુટ ઊંડી ખીણમાં બસ ખાબકતાં 25 લોકોના મોત

2019-06-20 427 Dailymotion

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બંજર વિસ્તાર પાસે આવેલાં ભેઉટ ટર્ન પાસે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકતાં 25 યાત્રીઓનાં ઘટના સ્થળે મોત થયાં છે જ્યારે, 35થી વધુ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટના સ્થળે પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છેહજુ આશંકા છે કે યાત્રીઓના મોતનો આંકડો વધી શકે છે