¡Sorpréndeme!

પિંચ મયુરાસન કરી મૌની રોયે શેર કર્યો વીડિયો, કઠીન આસન કરવું ઘણું જ મુશ્કેલ

2019-06-20 3,701 Dailymotion

ટીવીની નાગિન બની દર્શકોના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસ મૌની રોય હાલ પોતાના યોગાસનને લઈને વાહવાહી મેળવી રહી છે મૌની રોય હેલ્થ અને ફિટનેસને લઈને સર્તક રહે છે એટલે જ ઈન્ટરનેશનલ યોગ ડેના તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પિંચ મયુરાસન કરતી જોવા મળી રહી છે આ આસન બધા કરી શકે તેટલુ સરળ નથી, મૌની તેના હાર્ડ વર્ક આઉટના વીડિયો અને ફોટોઝ હંમેશાં શેર કરતી રહે છે આ વીડિયો પર તેના ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે