¡Sorpréndeme!

રાંદેર રોડ પર આવેલી નવયુગ કોલેજ પાછળના એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફડાતફડી મચી

2019-06-20 289 Dailymotion

સુરતઃરાંદેર રોડ પર આવેલી નવયુગ કોલેજની પાછળ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી શેત્રુંજય ટાવરના ત્રીજા માળે ઘરની બહાર મીટરપેટીમાં આગ લાગી હતી આગના પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘણા રહીશો રાત્રીના સમયે જ એપાર્ટમેન્ટથી નીચે ઉતરી ગયા હતાં આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળ્યો હતો શોર્ટ સર્કવેટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છેકોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત ન થતા મોટી ઘટના ટળી હતી