¡Sorpréndeme!

રાજકોટમાં RTO અને પોલીસની હેરાનગતિ, સ્કૂલવાન ચાલકો મેયર બંગલે પહોંચ્યા, રોષ

2019-06-20 156 Dailymotion

રાજકોટ: અમદાવાદમાં સ્કુલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ રાજ્યભરમાં સ્કુલવાનનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે રાજકોટમાં પણ બે દિવસથઈ સ્કૂલવાન ચાલકોના ચેકિંગના પગલે ડ્રાઇવરોમાં રોષ જોવા મળ્યો હતો આજે રાજકોટમાં વાનચાલકો મેયર બંગલે રજૂઆત કરવા પહોંચ્યા હતા જેના પગલે સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, બંને પક્ષે સમજવું પડશે વાનચાલકોએ નિયમ મુજબ વિદ્યાર્થીઓને બેસાડે અને પોલીસ કમિશનર અને કલેક્ટર સુધી આ રજૂઆત પહોંચાડીશું