¡Sorpréndeme!

1990ના કસ્ટોડીયલ ડેથ મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદ

2019-06-20 3,440 Dailymotion

અમદાવાદઃ જામનગર સેશન્સ કોર્ટે 1990 જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડીએમવ્યાસે આપ્યો છે