¡Sorpréndeme!

Speed News: અમદાવાદમાં PGમાં ઘૂસી યુવકે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યાં

2019-06-19 105 Dailymotion

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલાં કમલનયન એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતાં એક PGમાં ઘૂસી યુવકે સોફા પર સૂતેલી યુવતી સાથે શારિરીક અડપલા કર્યા હતા યુવકને રૂમમાં બીજી યુવતીએ જોઇ જતાં બુમ પાડી અને ત્યાંથી ફરાર થયો હતો આ સમગ્ર ઘટના રૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ પછી ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે