¡Sorpréndeme!

ભાઈના લગ્નમાં સુસ્મિતાને મળી અનમોલ ભેંટ, જોઈને હરખાઈ

2019-06-19 2,643 Dailymotion

સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ટીવી એક્ટ્રેસ ચારૂ અસોપાના ગોવામાં રાજસ્થાની અને બંગાળી વિધિથી લગ્ન થયા જેના ફોટોઝ અને વીડિયો સામે આવ્યા હતા સુસ્મિતાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ચારૂના મમ્મી એટલે કે તેના ભાઈના સાસુ તેને ગિફ્ટ આપે છે જે મરૂન સાડી હોય છે સુસ્મિતા તે જોઈને હરખાય જાય છે અને કહે છે કે આ તો મારા લગ્નનો જોડા જેવો છે