¡Sorpréndeme!

લિંબાયતમાં જરીના કારખાનાના ગોડાઉનમાં ડીજીવીસીએલની બેદરકારીથી આગ લાગતાં અફડાતફડી મચી

2019-06-19 741 Dailymotion

સુરતઃલિંબાયત મહાપ્રભુનગર આગળ આવેલા ગોવિંદનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 53/54 નંબરના ગાળામાં આગ લાગી હતી જરીના કારખાનાના ગોડાઉનમાં ઉપર મશીન ચાલતા અને નીચે બંધ ગોડાઉનની બારીમાંથી ઝરેલા તણખાથી ધડાકાભેર લાગેલી આગના કારણે ગોડાઉનમાં રહેલો યાર્ન, જરી સહિતનો સામાન બળીને ખાક થયો હતો સદનસીબે ઈજા જાનહાનિ ટળી હતીફાયરબ્રિગેડની સાતેક ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો