¡Sorpréndeme!

પાટણ નજીક કાર અને આઈશર વચ્ચે અકસ્માત; એક જ પરિવારનાં ત્રણનાં મોત, બાળકીનો બચાવ

2019-06-19 6,218 Dailymotion

પાટણઃપાટણના મેમદપુર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે સદનસીબે 12 વર્ષીય પુત્રીનો બચાવ થયો હતો એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં હોસ્પિટલમાં કરૂણાત્મક દ્રશ્યો સર્જાયા હતા

બનાવની વિગત એવી છેકે રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પાટણમાં રહેતા ગોવિંદભાઈ પ્રજાપતિ પત્ની અને બે દિકરીઓ સાથે કડીથી ઘરે આવી રહ્યાં હતા