¡Sorpréndeme!

જાપાનમાં 6.7ની તિવ્રતાનો ભૂકંપ, વીજ પૂરવઠો ખોરવાયો - બુલેટ ટ્રેન સેવા રોકાઈ

2019-06-19 1,771 Dailymotion

ઉત્તરપશ્ચિમ જાપાનમાં મંગળવારે 67ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો યામાગાતાના પશ્ચિમ છેડે જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપને પગલે વીજ પૂરવઠો ખોરવાયો હતો તો બુલેટ ટ્રેન સેવાને પણ અસર પહોંચી હતી શક્તિશાળી ભૂકંપને પગલે સરકાર દ્વારા ત્સૂનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભૂકંપથી કોઈને પણ ગંભીર ઈજા કે મોટા નુકસાનના અહેવાલ નથી