¡Sorpréndeme!

ચીનના સિચુઆનમાં 6ની તીવ્રતાનો ભૂકંપ; 11ના મોત, 122 ઘાયલ

2019-06-18 901 Dailymotion

બેઈજિંગઃચીનના સિચુઆનમાં આવેલા ભૂંકપના બે ઝાટકામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 122 લોકો ઘાયલ થયા છે ચીનના ભૂકંપ કેન્દ્ર (CENC)ના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સમયાનુસાર યિબિન શહેરના ચાંગિંગ કાઉન્ટીમાં સોમવારે રાતે 1055 કલાકે પહેલી વખત 6ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો ત્યારબાદ 53ની તીવ્રતાની સાથે બીજો ઝાટકો મંગળવારે સવારે આવ્યો હતો