¡Sorpréndeme!

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ઉર્દુ ભાષામાં શપથ લીધા, અંતે કહ્યું- અલ્લાહ-હુ-અકબર

2019-06-18 1 Dailymotion

17મી લોકસભાના બીજા દિવસે મંગળવારે નવા ચૂંટાયેલા સાંસદો સાથે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ શપથ લીધા હતા આ દરમિયાન અમુક સાંસદોએ જયશ્રી રામ અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા ઓવૈસીએ હાથથી ઈશારો કરીને વધુ મોટેથી નારેબાજી કરવા કહ્યું હતું ત્યારપછી અંતે તેમના શપથ પૂરા થયા પછી ઓવૈસીએ જય ભીમ, જય ભીમ અને અલ્લાહ-હુ-અકબર અને જય હિન્દના નારા લગાવ્યા હતા