¡Sorpréndeme!

MPથી કેન્સરની સારવાર માટે આવેલો દર્દી 3 દિવસ સયાજી હોસ્પિટલમાં રઝળ્યો, સમયસર સારવાર ન મળી

2019-06-17 472 Dailymotion

વડોદરાઃપશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલા હુમલાના વિરોધમાં આજે દેશભરના ડોક્ટર્સ આજે એક સાથે હડતાળ પર ઉતર્યા છે વડોદરા શહેરના તમામ ડોક્ટર્સ પણ હડતાળને ટેકો આપ્યો છે અને આજે પોતાની કામગીરીથી અળગા રહ્યા છે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના તમામ ડોક્ટર્સ પણ આજે પોતાની કામગીરીથી દૂર રહેતા ઓપીડી સહિતના વિભાગોમાં આવતા દર્દીઓ અટવાઇ ગયા હતા ખાસ કરીને મધ્યપ્રદેશથી કેન્સર અને લિવરની સારવાર માટે વડોદરા આવેલા દર્દીઓ બે દર્દીઓ ખુબ જ હેરાન થયા હતા