¡Sorpréndeme!

વિશ્વકપમાં ભારત અને પાક વચ્ચેની મેચ દરમ્યાન બન્યા અનેક રેકૉર્ડસ

2019-06-17 2,170 Dailymotion

વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પાક સામે જીત મેળવી હતીઆ મહામુકાબલા દરમ્યાન અનેકરેકૉર્ડસ પણ બન્યા છેરોહિત અને રાહુલ વચ્ચેની રનની ભાગીદારી હોય કે કોહલીએ તોડેલો સચીનનો રેકૉર્ડ આ ઉપરાંત પણ અન્ય રેકૉર્ડસ આ મેચ દરમ્યાન બન્યા છે