¡Sorpréndeme!

જૂની VSમાં ડોક્ટરો આવ્યા, નવી VSના ડોક્ટરો હડતાળ પર ઉતરતાં દર્દીઓ પાછા ગયા

2019-06-17 488 Dailymotion

અમદાવાદ:પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે હડતાળના પગલે અમદાવાદની નવી વીએસ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે હોસ્પિટલમાં બતાવવામાં આવતા દર્દીઓને આજે ડોક્ટરોની હડતાળ હોવાનું જણાવી પાછા મોકલી દેવાયા હતા દરેક દર્દીઓને પાછા જવું પડી રહ્યું છે બીજી તરફ જૂની વીએસ હોસ્પિટલમાં તમામ ઓપીડીઓ ચાલુ છે દર્દીઓ વહેલી સવારથી જ લાઈન લગાવીને બેઠા છે